top of page
Search

બગદાણા ના પરમ પૂજ્ય સન્ત શિરોમણી શ્રીબજરંગદાસ બાપા ની ૪૯ મી તિથિ નિમિત્તે મીરારોડમાં આવેલી મઢુલી મા ઉજવણી કરવામાં આવી

  • ssoni43
  • Jan 6
  • 1 min read

બગદાણા ના પરમ પૂજ્ય સન્ત શિરોમણી શ્રીબજરંગદાસ બાપા ની ૪૯ મી તિથિ નિમિત્તે મીરારોડમાં આવેલી મઢુલી મા ઉજવણી કરવામાં આવી હતી ભજન સંધ્યા ડાયરો અને સંતવાણી નું આયોજન કરવામાં આવ્યું હતું જેનો હજારો ભક્તોએ લાભ લીધો હતો તેમ જ ભંડારામાં પ્રસાદ લીધો હતો. આયોજન ટ્રસ્ટી અનિલ વિરાણી અને રાજુભાઈ લીંબાણી અને મીરારોડ બાપાસીતારામ મઢુલીના કાર્યકરો દ્વારા કરવામાં આવ્યું હતું.સવારે આરતી બાદ હજ્જરો ભક્તોએ પ્રસાદ લીધો હતો. બપોરે ડાયરાની રમઝટ બોલવાઈ હતી તો સાંજે ફરી ભજન કીર્તન અને આરતી બાદ ભંડારા મા પ્રસાદ લેવાયો હતો. સમગ્ર પરિસર બાપાસીતારામ ના જયકરાથી ગુંજી ઉઠ્યું હતું

 
 
 

Comments


Post: Blog2_Post

©2019 by Soninews. Proudly created with Wix.com

bottom of page