અદાણી ઈલેક્ટ્રિસિટી, અદાણી ફાઉન્ડેશન અને માવિમની પહેલ સ્વાભિમાન, સીએસઆર પ્રોજેટ્ક્સ, બે એન્ટરપ્રાઈઝીસ સેલ્ફ- હેલ્ફ ગ્રુપ (ઈએસએજી)- સાવિત્રી ઈએસએચજી અને જિજાઉ ઈએસએચજી મલાડ
- ssoni43
- Jan 30, 2025
- 1 min read

અદાણી ઈલેક્ટ્રિસિટી, અદાણી ફાઉન્ડેશન અને માવિમની પહેલ સ્વાભિમાન, સીએસઆર પ્રોજેટ્ક્સ, બે એન્ટરપ્રાઈઝીસ સેલ્ફ- હેલ્ફ ગ્રુપ (ઈએસએજી)- સાવિત્રી ઈએસએચજી અને જિજાઉ ઈએસએચજી મલાડમાં સ્થિત હોઈ સમૃદ્ધિ કોમ્યુનિટી મેનેજ્ડ રિસોર્સ સેન્ટર (CMRC) હેઠળ, તાજેતરમાં ₹8.5 લાખનો લોન ચેક મળ્યો હતો.
ચેક બેટી બચાઓ, બેટી પઢાઓ યોજનાની 10મી તિથિની ઉજવણી દરમિયાન મહારાષ્ટ્ર સરકારનાં મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી અદિતિ તટકરેની હાજરીમાં સોંપવામાં આવ્યો હતો. લોન આ ઈએસએચજીને વેપારનું વિસ્તરણ કરીને તેમની નાણાકીય આઝાદી વધારવામાં ટેકો આપશે.
સીએસઆર પ્રોજેક્ટ સ્વાભિમાન ઉપરાંત અદાણી ઈલેક્ટ્રિસિટી અને અદાણી ફાઉન્ડેશન સક્ષમ આજીવિકાની તકો આપીને 4000 વંચિત મહિલાઓને સશક્ત બનાવી રહ્યાં છે.
.png)



Comments