top of page
Search

આચાર્ય અને પન્યાસ પદવીદાન સંપન્ન

  • ssoni43
  • Feb 11, 2025
  • 1 min read



સુરત નગરમાં વેસુમાં બલર ફાર્મમાં આચાર્ય પદવી અને પન્યાસ પદવીનો ખુબ સરસ માહોલ ઊભો થયો હતો

૧૧-૨-૨૦૨૫ સવારે 4.00 વાગે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત યુગપ્રભ સૂરીશ્વરજી મહારાજ સાહેબ ની નીશ્રા માં પૂજ્ય

સંયમપ્રભવિજયજીમહારાજ

પૂજ્ય પ્પ્રશમપ્રભ વિજયજી મહારાજ તથા પૂજ્ય પુણ્ય શ્રમણ વિજયજી મહારાજ ની પદવી ખૂબ સરસ રીતે થઈ

 
 
 

Comments


Post: Blog2_Post

©2019 by Soninews. Proudly created with Wix.com

bottom of page