top of page
Search

માઁ શિવાની રંગ અમરનાથ ચેરિટેબલ ટ્રસ્ટ. દ્વારા 29 મો વિશાળ ભંડારો પહેલગામમાં યોજાયો

  • ssoni43
  • Jul 1, 2025
  • 1 min read

મુંબઇ

આ ભંડારા માં દરેક શ્રદ્ધાળુ નું ચીવટ પૂર્વક જતન કરવા ની કોશિશ રૂપે શ્રદ્ધાળુ ને ગરમા ગરમ ભોજન , ગરમ પાણી , ચા કોફી , નાસ્તો તદુપરાંત શ્રદ્ધાળુ ને ગરમ પાણી થી માલિશ , તથા દવા , oxizen , યાત્રા દરમ્યાન ટેકા રૂપે લાકડી વગેરે જેવી સેવા નિશુલ્ક આપવામાં આવે છે

આ ટ્રસ્ટ ના ફાઉન્ડર ટ્રસ્ટી શ્રી મિલિંદભાઈ વૈધ્ય , શ્રી હરિભાઈ ભટ્ટ અને ટીમ મુંબઈ થી શ્રી મુકેશભાઈ મહેતા , શ્રી દીપકભાઈ પારેખ , શ્રી કેતનભાઇ પારેખ , શ્રી મિહીરભાઈ પારેખ શ્રી અલ્પેશભાઈ મહેતા , શ્રી કમલભાઈ મહેતા , શ્રી નિરંજનભાઈ શેઠ તથા શ્રી કપિલભાઈ મહેતા ખૂબ જ સેવા આપે છે . કેતનભાઈ પારેખની ઓફીસ માં vile parle ભેગા થયા હતા. દરેક કાર્ય ની ખુબ ચર્ચા કરી હતી . શ્રી મુકેશભાઈ મહેતા એ શ્રી દીપકભાઈ પારેખ , શ્રી અલ્પેશભાઈ મહેતા , શ્રી કમલભાઈ મહેતા તથા શ્રી નિરંજનભાઈ શેઠ નું શાલ ઓઢાડી ને સન્માન કર્યું. શ્રી કિર્તીભાઇ ગોરડિયા , વાસી શ્રી સુરેશભાઈ ગોરડિયા ને યાદ કરી તેમનો આભાર માન્યો હતો.*

*તદુપરાંત મુંબઈ થી અનુકુળ ટ્રાવેલ્સના શેઠ શ્રી નિકુંજભાઈ નો આભાર પણ માન્યો હતો તેમણે મુંબઈ થી બરોડા નિશુલ્ક બસ સેવા આપી હતી તેમાં દરેક પ્રકારની ખાદ્ય સામગ્રી જેવી કે ચહા પાઉડર , કોફી અને મસાલા તથા ધાબળા વગેરે સામાન પહોંચાડ્યો હતો.*

*દીપકભાઈ પારેખે અને કેતનભાઇ પારેખે તેવી બાઈ ધરી આપી હતી કે જ્યારે પણ તમને ચહા પાઉડર જોઈએ ત્યારે હું તમને વ્યવસ્થા કરી આપીશ*.

 
 
 

Comments


Post: Blog2_Post

©2019 by Soninews. Proudly created with Wix.com

bottom of page