top of page
Search

વાલ્કેશ્વર તીનબત્તી વિસ્તારમાં આજે વહેલી સવારમાં ભેખડ ઘસી પડી

  • ssoni43
  • May 27, 2025
  • 1 min read

વાલ્કેશ્વર તીનબત્તી વિસ્તારમાં આજે વહેલી સવારમાં ભેખડ ઘસી પડી હતી સાથેસાથે ભેખડને અડીને આવેલી ઇમારત પણ ધરાશાઇ થઈ હતી સદભાગ્યે જોખમી હોવાને કારણે આ ઇમારત ખાલી કરાવાઈ હતી જેને લઈ જાનહાની ટળી હતી સાવચેતીના પગલે આજુબાજુની ઇમારત ખાલી કરાવી હતી અને ટ્રાફિક બીજે વાળવામાં આવ્યો હતો

 
 
 

Comments


Post: Blog2_Post

©2019 by Soninews. Proudly created with Wix.com

bottom of page