top of page
Search

સત્યઘટના પર આધારિત ટંડેલ ફિલ્મનું ટ્રેલર રજૂ થયું :૭ ફેબ્રુઆરીઍ રિલીઝ આમિરખાન ખાસ હાજર રહ્યો

  • ssoni43
  • Jan 31, 2025
  • 1 min read


મુંબઈ

સત્યઘટના પર આધારિત ફિલ્મ ટંડેલનુ ટ્રેલર આજે આમિરખાન ની હાજરીમા ધમાકેભેર રજૂ થયું. ફિલ્મમાં પ્રેમકહાની દેશદાઝ તેમ જ પાકિસ્તાન દ્વારા દક્ષિણભારતના ફિશરમેન જેઓ દરિયાઈ તોફાનમાં સપડાઈ જતા પાકિસ્તાની જળસીમાંમાઁ પ્રવેશી જાયઃ છે અને પાકિસ્તાન દ્વારા ધરપકડ કરી જેલમાં ધકેલી ત્રાસ આપવામાં આવે છે ઉપરાંત અહીં તેમના પરિવારની વેદના અને તેમને છોડાવવા માટે પરિશ્રમ વેદના દર્શાવાઈ છે.

ડાયરેક્ટર ચંદુ મોંદેતી પ્રોડ્યૂસર અલ્લુ અરવિંદ અને બન્ની વાસુંની ફિલ્મ ટંડેલમાં નાગા ચૈતન્ય અને સાંઈ પલ્લવી મુખ્ય ભૂમિકામાં છે. લવરબોય નાગા આ ફિલમમાં એક્શન હિરોની સાથે દેશદાઝ ધરાવતો એંગ્રીમેન બને છે. ફિલ્મનું મ્યુઝિક અને ગીતો પણ કર્ણપ્રિય છે.

 
 
 

Comments


Post: Blog2_Post

©2019 by Soninews. Proudly created with Wix.com

bottom of page